જીવન નો સંગાથ પ્રેમ - 14

  • 5.1k
  • 2.5k

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-14 જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ relationship માં આવી જાય છે અને રાહુલ નાં મિત્રો ને આ વાત ની જાણ થઈ જાય છે…હવે આગળ… સંજના રાહુલ ને ફોન કરીને પૂછે છે કે શું થયું કેમ જવાબ નથી આપી રહ્યો ?રાહુલ કહે છે કે મારા મિત્ર ને આપણાં વિશે ખબર પડી ગઈ એવું કહે છે અને કેવી રીતે ખબર પડી એ પણ કહે છે તો એ