આગળ ના ભાગ માં જોયુ તેમ ભુતકાળ નો સ્પશૅ હજીય એવો એવો હતો ,, એક ઘરડા દેહ ના મુખ પર બાળપણ ના કિસ્સા ના લેખ હતા ,, સો વરહ ના બધી વાતો વાગોળવા માં ય બેટા મને મારૂ બાળપણ વાલુ લાગે છે ,, ભાખોડીયા ભરતા ભરતા વાતો હાટુ આ ઘડપણ નીરાળુ લાગે છે ..... ,,, ભા તમારીઆ વાત હાવ હાચી... ,જીગર એ કહ્યું.. ઈ હાલો હવે હાલો જટ કરો બા એ વાત પુરી કરતા કહ્યું ... ,, આ બસ સ્ટટેન્ડ આવી ગ્યું,, અને ઈ જીગા પેલા તુ આ છુટા પૈૈૈસા લઈ