ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 3

  • 4.9k
  • 2.4k

5. જંગલી વરુનો સામનો ઈવાન વૃક્ષ પર જ રડતાં-રડતાં સુઇ જાય છે. જ્યારે જાગે છે ત્યારે સવાર પડી ગઈ હોય છે. તેની આંખો રોઈને સોજી ગઈ હોય છે. તે ઝાડ પરથી નીચે ઉતરે છે અને નદી આગળ જઈને બેસે છે ઈવાન પોતાના ઘરને બહુ મિસ કરે છે. તેને મમ્મી-પપ્પાની બહુ યાદ આવે છે. ઈવાનને બહુ ભૂખ લાગી હોય છે.તે પેલી બેગ કે જેમાં તેની મમ્મીએ પરાણે નાસ્તો ભરીને આપી હતી અને તેમાં કેમેરો હોવાથી તેની પાસે જ રાખેલી હતી એટલે સારું થયું.તેમાથી થોડો નાસ્તો કરે છે અને પાછો વિચારોમાં બેસી રહે છે.