આકર્ષણ (પ્રેમ કે કામ નું) -5

(19)
  • 4.9k
  • 1
  • 3k

Chapter 5 ( નવું શહેર લંડન)આગળ નું.......એરપોર્ટ પર પોહચી ગઈ અને ત્યાં કઈ ને સૌથી પેહલી મુંબઈ નિ ફ્લાઇટ માટે નિ ટીકીટ બુક કરાવી. સમય 4:30નો હતો .હજુ 3 કલાક બાકી હતા .એટલે ટાઇમ પાસ કરવા માટે મોબાઇલ લેવા માટે પર્સ મા હાથ નાખ્યો તો એક લેટર જોયો .લેટર મા પ્રમોશન હતું અને એના માટે લંડન જવા નું હતું . લગ્ન ને લીધે પ્રમોશન લેવા નિ નાં પાડી હતી પણ હવે આ શહેર મા જે થયું એના કારણે મજા નતી આવતી એટલે વિચાર કાર્યો કે કાલે સવારે જઇ ને સીધો આ લેટર મા તે હા કઈ દવ અને લંડન જતી