ભૂતકાળ ની છાપ - ૪

  • 5k
  • 3k

(આગળના ભાગ માં જોયું કે રામભાઈ માયા ને ભૂતકાળ માં બનેલી બધી વાત કરે છે, માયાના ઘડા ની ...હવે આગળ..) રામભાઈ અને કેતુ ફળીયા માં બેઠા હતા, માયા બુક લઈ ને પોતાના રૂમ માં જાય છે. થોડીવાર બહાર બેઠા પછી કેતુ, રામના ખભા પર પોતાનું માથું ટેકવી ને એના હાથ ને બાથ ભરે છે.રામભાઈ એના વાળ ને હેતથી સહેલાવતા, કેતુ ને કહે છે, "સમય કેમ વીતી ગયો કઈ ખબર જ ન રહી! ક્યારે આપડી દીકરી આટલી મોટી થય ગઈ! ". "હા, મને તો આપડી દીકરી માયા ની યાદ આવે છે" ત્યાંજ રામભાઈ ઉભા થઇ ને કેતુ ની સામે આખો પહોળી