“સજું-જીતું” પાર્ટ : ૨

(11)
  • 4.1k
  • 1
  • 2.3k

“સજું-જીતું” પાર્ટ : ૨ એવાં જ ઓફિસનાં રૂટીન સાથે જીત સાથેની મૈત્રી તેમ જ સતત સંપર્ક ફોન કોલ વિડીયો કોલ કરીને દિવસો પસાર થતાં હતાં. બંને એકમેકને ચીડવતા પણ જતા કે કોઈ મળ્યું કે નહીં. પણ બંનેમાંથી કોઈકે પણ એકમેક સામે પ્રેમનો ઈઝહાર કરવાનું તો જાણે ટાળતા જ રહ્યાં. પરંતુ જીતે પોતાનાં દિલને મનાવી લીધું હોય તેમ એણે સંજુને દિલની રાની બનાવાનો ખ્યાલ દિલોદિમાગમાંથી કાઢી નાંખ્યો. એની ખોટી જીદ અને ચેલેંજ એના માટે મુખ્ય બની ગઈ હોય તેમ એના પર ધ્યાન આપવા લાગ્યો. એવામાં જીતને એક પાર્ટી સાથે મિટીંગ કરવા માટે બહાર જવું પડ્યું. સામેની એક કંપનીની સેક્રેટરીની ખુબસુરતીથી એ