સનમ તમારી વગર - 5

  • 4.3k
  • 2.6k

આપણે જોયું કે, સર (મી. શાહ) નાનકડી સ્પીચ આપે છે ને વિદેશ થી આવવાના મહેમાનો ની યાદી તેમના સ્ટાફ ને તે મિટિંગ માં જણાવે છે, પછી થોડોક સમય બધાને બ્રેક નું જણાવે છે, બ્રેક માં પ્રિયા તેમના ગ્રુપ સાથે વાતચીત કરવા જતી રહે છે. હવે આગળ, તે 7 જણા નું ગ્રુપ હોય છે મીનાક્ષી, મીરલ, સોનમ, વિજય, અમર, વિક્રમ ને પ્રિયા તેમાં વિક્રમ પ્રિયા ને