સહુથી મોટો ધર્મ માનવતા

(12)
  • 10.1k
  • 3
  • 3.1k

મંથનનો વીષ્ય છે તો ચર્ચા નો પણ...વાત કરુ છું પાપ અને પૂન્ય ની...વ્યાખ્યાઓ કરવી હોય તો ઓછી પડે..કે પુન્ય એટલે શું ?અને પાપ એટલે શું?પહેલા થોડી આ બાબતો ઉપર નજર નાખીએ..ધર્મ એટલે શુ?તમે કહેશો..હીન્દું , મુસ્લીમ, શીખ, ઈશાઈ, પારસી, જૈન, બૌધ્ધ...કેમ ખરુ ને...તો હવે કહો...આપણે કહીએ છીએ ધર્મ કર ...એટલે??? ધર્મનું કાર્ય કર તો પુન્ય થશે...ખરુને????પુન્ય એટલે શું?અલગ અલગ ધર્મ સંપ્રદાય...અલગ અલગ નીયમ....ધ્યાનથી સમજજો અહીયા...ધર્મના વીરોધની વાત બીલકુલ નથી...પણ આપણી સમજકે માનસીકતા ની છે.થોડી નજર નાખીએ આ બાબતો પર....*માસ મટન ખાઈએ પાપ લાગે..નીર્દોસ પ્રાણીની હત્યા....પાપ છે.પણ લગભગ કેટલાક હીન્દું ધર્મ ના લોકો બલી ચડાવી ખાતા કે આજે પણ માસ ખાય છે..દક્ષીણ