બેધડક ઈશ્ક - 9

(28)
  • 3.7k
  • 1
  • 2.3k

બેધડક ઈશ્ક ભાગ 9પાર્થ હજુ પોતાના રૂમમાં પહોચે છે ત્યાં નીચે આર્યા આવી એકતાબહેન ને બુમ પાડે છે. આર્યા ઉતાવળે પગલે આવે છે અને એકતાબહેન ને પૂછે છે, મમ્મી પાર્થનો આજે સવારનો ફોન લાગી રહ્યો નથી તો હું તેને મળવા આવી ગઈ. કયાં છે પાર્થ? ,હા બેટા પાર્થ હાલ જ આવ્યો છે અને સવારથી બહાર ગયેલો હતો હજુ તેણે બપોરનુ ખાધું પણ નથી જા તુ એને તેના રૂમમાં જઈને થોડું ખવડાવી દે. ઓકે મમ્મી હુ ખાવાનું તેના રૂમમાં આપવા જાઉં છું. આર્યા રૂમમાં પ્રવેશે છે .રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી તે અંદર જાય છે ખાવાનું ટેબલ પર મૂકી પાર્થને શોધવા લાગે