બસ નં. 143 - 2

  • 4.5k
  • 2
  • 2k

બસ નં:૧૪૩part -2શરત આગળ ના part માં તમે જોયું, એ તમને ખબર છે, હું કઈ નહિ કહું જઈ એ જોવો.... સારો છે part 1 એટલે જ part 2 લખ્યું છું, જાણકારી માટે કહી દવ કે ફ્લૉપ ફિલ્મ ના સિક્વલ બનતા નથી, તેથી પહેલો part વાંચી લેવો & આગળ વાંચ્યો હોઈ તો પણ એક વાર નજર મારી એવો.. 5min માં કઈ ન થઈ જાય, ?ચલો શરુ કરીએ એક મસ્ત સ્માઈલ સાથે... હજુ મને સ્માઈલ દેખાતી નથી ?ઉલ્લુ ન બનાવો. આગળ ના part માં તમે જોયું કે બસ નં:૧૪૩ માં મળેલા બે અંજાન વ્યક્તિ કેટલી જલ્દી એક બીજા ની નજીક આવી ગયા, બેસ્ટ ફ્રેન્ડ