પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 5

(11)
  • 4.6k
  • 2
  • 2.2k

આસિક : પ્રતિક અને ભૂમિને આઈસ્ક્રીમ આપતા બોલે છે .ભૂમિ તારા માટે ચોકોલેટ આઈસ્ક્રીમ અને પ્રતિક માટે વેનીલા આઈસ્ક્રીમ લાવ્યો છું .ભૂમિ : તને કેમ ખબર મને ચોકોલેટ આઈસ્ક્રીમ ભાવે છે ? આસિક : એમ જ લઈ આવ્યો . છોકરીઓને ચોકોલેટ બહુ પસંદ હોય છે એટલે તારા માટે લાવ્યો . ત્યાં ભૂમિ અને પ્રતિક હસવા લાગે છે સાથે આસિક પણ હસવા લાગે છે .ભૂમિ : આસિક તો તો તારે ગર્લફ્રેન્ડ હોવી જ જોઈએ ? શુ પ્રતિક આસિકને ગર્લફ્રેન્ડ છે ને ? આસિક :ના ભૂમિ નથી મારે કોઈ ગર્લફ્રેન્ડ .વિશ્વાસતો કર.ભૂમિ : ઓકે