પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 6

(23)
  • 4.3k
  • 2
  • 2.6k

( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે છોકરા વાળા ના ઘરના રવિવારે મિટિંગ છે કે નહિ એ ફોન કરી ને જણાવવાનું કહે છે આથી મિશા ના ઘર ના અને જ્યોતિષ પણ છોકરા વાળા ના ફોન ની રાહ જોતા બેઠા હોય છે પણ કોઈ ફોન આવતો નથી આમ રાહ જોતા જોતા સાંજના છ વાગી જાય છે એટલે મિશા ના પપ્પા સાડા છ એ ફોન કરે છે તો છોકરા વાળા શું જવાબ આપે છે તે જોઈએ.) મિશા ના પપ્પા: હા ભાઈ જય શ્રી કૃષ્ણ આપણે આજે મિટિંગ ગોઠવવાની હતી તો એનું શું થયું...?? રાતે રાખવાની છે કે શું...??? તમારો ફોન