રહસ્ય એક ચાવીના જુડાનું - 7

(57)
  • 4.2k
  • 8
  • 2.9k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ : 7 ઘણા સૈકા પહેલા એક પુરાતન સાધુ મહારાજે આ અદ્ભુત વસ્તુ જેને પ્રાચીન કાળમાં “ઇચ્છાપુર્તિ યંત્ર” નામથી ઓળખવામાં આવતુ હતુ. તેના ઉપયોગ દ્રારા માણસનો કોઇ પણ જાતનો ગંભીર રોગ આસાનીથી મટી શકે છે. માણસનો ગમે તેવી ઇચ્છા સરળતાથી પુરી થઇ શકે છે. માણસ પોતાના મગજને કંટ્રોલ કરી અગાથ શક્તિ મેળવી શકે છે. ટુંકમાં કહુ તો જેની પાસે આ યંત્ર આવે તે સર્વ શક્તિમાન બની શકે છે. બસ તેનુ મન શુધ્ધ હોય તે જ આ યંત્રની શક્તિનો લાભ લઇ શકે છે. પરંતુ જેમ આ યંત્ર જેટલુ પાવરફુલ છે. તેમ તેનો ઉપયોગ આસાન નથી. તેનો ઉપયોગ