" વિરોધ એક પ્રગતી " બહુજ સમજી વિચારીને આ શિર્ષક લિધુ છે.અહીયા આપણેે વિરોધને પુુુરેપુરી રીતે સકારાત્મક લેવાનુ છે. સામાન્ય રીતે આપળો કોઇ વિરોધ કરી જાય તો આપણને જરા પણ ગમતુ નથી.પણ કયારેય આપણે એ જાણ્યુ છે કે આજ વિરોધ આપણી પ્રગતી નુ પ્રથમ પગથીયું છે.::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: એ કઈ રીતે એ આપણે જાણીયે.:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::વિરોધ જ આપણને બધા થી કંઈક અલગ કરી છુટવાની હિંમત આપે છે.જો