સ્વયં માં રહો (અંતિમ ભાગ)

  • 5.1k
  • 1
  • 3.1k

(ભાગ-૦૧ ના સંદર્ભ માં અંતિમ ભાગ અહીં થી ચાલુ) "હુ કોણ છું" તેને સમજવા એક એક સાદા ગણિત ના ઉદાહરણ થી સમજીએ, ૧-૧=૦ બરાબર, અને આ સનાતન સત્ય છે, ખબર છે દરેક ને,...હવે, બીજું ઉદાહરણ, જે જન્મ લે છે તે મરે છે. આ પણ સનાતન સત્ય છે, જેટલું ૧-૧=૦ છે!!! તો પછી, વ્યક્તિ સમજવા માં ક્યાં ભૂલ ખાય છે,...અને એક સમજદાર વ્યક્તિ કેમ "ના સમજી" માં જીવન વિતાવે છે,.. હવે, આ "ના સમજી" ક્યાં નડે છે તે જણાવું.. તમને પહેલા એક લાઈન ડાયાગ્રામ દ્વારા તેને સમજાવું અને ટૂંકમાં માનવ જીવન ફરી બતાવી દવ કેવું ચાલે છે.. જન્મ➡️બાળક ➡️ એક અણ