અરમાન ના અરમાન - 5

  • 4.1k
  • 2k

“શું થયું ટોપા..” મને આમ બીજી બાજુ જોતા જોઇને અરુણે કહ્યું.“કઈ નઈ એણે મારી સામે જોયું.” મેં અરુણને કહ્યું.“તો એમાં આમ મો ફેરવી લેવાય બકા આ જ તો સારો મોકો હતો એની સામે જોઇને આંખ મારી દેવાયને.” અરુણે કહ્યું.“અબ્બે આ બધી વાતોમાં મારી ફાટે છે યાર.” મેં અરુણને કહ્યું.“ તો તો તારું કામ થઇ રહ્યું બકા.” અરુણે એશ તરફ જોયું.“અબ્બે એશ તને જ જોઈ રહી છે.”અરુણે કહ્યું.“શું?.....” દિલ ફરી એકવાર જોરજોર થી ધડકવા લાગ્યું. અને મેં એશ તરફ જોયું. અરુણ સાચું કહી રહ્યો હતો. એશ મારી તરફ જ જોઈ રહી હતી. ત્યારે મને એવું લાગ્યું કે જાણે સમય ત્યાં જ