લવરિયા

(14)
  • 3.2k
  • 1
  • 793

બોપલના એક બંગલોમાં જે.બી પ્રોડક્શનની U.S.A ની એક કંપની સાથે થયેલી બિગ ડીલની સક્સેસ પાર્ટી ચાલી રહી હતી. કોઈ હુક્કો પી રહ્યું હતું તો કોઈ પેગ બનાવી રહ્યું હતું, ત્યાં જ આખી પાર્ટીની જાન એવી રિયાના મોબાઈલમાં whatsapp મેસેજ ટયૂન વાગી એણે મોબાઇલ જોયો તો મેસેજ હતો. "પ્લીઝ ડોન્ટ બી ક્લોઝ વિથ સવાણી ઈન ફ્રન્ટ ઓફ વરુણ.". વરુણ અને રિયા એક સમયે પ્રેમમાં હતા ને એમનું બ્રેક અપ થયું હતુ એ વાતની પાર્ટીમાં હાજર ઘણા બધાને નહોતી ખબર, કે જે મેસેજ કરનારને ખબર હતી, એટલે એણે - રિયા એ તરત જ સામે મેસેજ કર્યો , "ઓકે સોરી" ને થોડીવાર પહેલા