આંસુ બન્યાં અંગારા

  • 3.2k
  • 1.2k

છેલ્લાં પાંચ વર્ષમાં ક્યારે ખુલ્લીને હસી એ યાદ નથી ! સતત લાગ્યા કરે કે મારી અંદર કૈક સળગી રહ્યું છે. there is always something burning inside me ?. આગ, બદલાની આગ! આંખમાંથી વહેતાં આસુ જ્યારે એ આગ ની ગરમી થી અંગારા બની ગયાં , બસ ત્યારની આ વાત છે. દિલમાં રહેલું દર્દ જ્યારે ઘાવ બની ગયું બસ ત્યારની આ વાત છે. બેપનાહ પ્રેમ જ્યારે બેહદ નફરત બની ગયો .બસ ત્યારની આ વાત છે. મારા જીવનનો બસ એ જ મકસદ હતો કે જેણે મારી સાથે દગો કર્યો એનું જીવન બરબાદ કરી નાખું. આજથી 8