તું અને હું

  • 3.3k
  • 1.2k

ખોવાઈ જઇએચાલ ને ખોવાઈ જઇએ. સવાર નાં કુમળા તડકા માં, ચાલ ને ખોવાઈ જઇએ. સાંજે ખીલતી સંધ્યા માં, ચાલ ને ખોવાઈ જઇએ. શિયાળે ઝાકળ ના બિંદુઓ માં, ચાલ ને ખોવાઈ જઇએ. ચોમાસે ઝરમરતા વરસાદ માં, ચાલ ને ખોવાઈ જઇએ. દરિયા માં ઉઠતા મોજાંઓ માં, ચાલ ને ખોવાઈ જઇએ. આ ઠંડી પવન ની લહેર માં, ચાલ ને ખોવાઈ જઇએ. પક્ષીઓ ના મધુર કલરવ માં, ચાલ ને ખોવાઈ જઇએ. ફૂલોથી મઘમઘતા બાગ માં, ચાલ ને ખોવાઈ જઇએ. પેલા અડગ રહેલા પહાડો ની વચ્ચે, ચાલ ને ખોવાઈ જઇએ. આકાશ માં રહેલા આ વાદળો માં, ચાલ ને ખોવાઈ જઇએ. આ સૂર્ય ના સોનેરી કિરણો