વિશ્વા

(11)
  • 2.8k
  • 1.1k

વિશ્વા...મારી કોલેજ સિનિયર....હું એને આજે વડતાલ થી સ્ટેશન મુકવા આવ્યો છું.(સ્ટેશન પર)કુમાર - લો madam ! આવી ગયું તમારું સ્ટેશન !( વિશ્વા બાઈક પર થી નીચે ઉતરી ને )વિશ્વા - Thank You કુમાર ! બાઇક પર લિફ્ટ આપવા માટે !કુમાર(કશુંક વિચારતા) - એક Thank you મારા તરફ થી . પણ.વિશ્વા - કેમ Thank You ? મેં લિફ્ટ લીધી છે, આપી નથી.કુમાર - મારા બાઇક પાછળ બેસવા માટે Thank You.વિશ્વા - તો એમાં Thank