પ્રતિબિંબ - 6

(64)
  • 3.3k
  • 6
  • 1.9k

પ્રતિબિંબ પ્રકરણ - ૬ આરવ ઝડપથી ઇતિને લઈને સાથે લઈને ધીમેથી દરવાજા તરફ ધસ્યો. એણે ધીમેથી ડોર ખોલ્યો. બહાર એ હેલ્પીગ ટીમ હાજર જ છે...એ ઝડપથી બોલ્યો," સમ અનનોન નંબર ઈઝ કોલિગ મી..." હેલ્પિગ ટીમનાં એક વ્યક્તિએ આરવનો ફોન લઈને ચેક કર્યો. એ નંબર ટ્રેક કર્યો... ફોનમાં તો કોઈ બોલ્યું નહીં પણ એ નંબરની સર્ચ કરતાં મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. એ બંધ ફોનનું લોકેશન ટ્રેસ કરવાં ફટાફટ એ લેપટોપ પર એ ઓફિસરની આંગળીઓ ફરવા લાગી. એકવાર લોકેશન એ ઘરની બહું નજીકનાં એરિયાનું બતાવ્યું. ને બીજી જ સેકન્ડે લોકેશન ગાયબ... ઓફિસર : " હાઉ ઈટ્સ પોસિબલ.?? " " મીન્સ ધેટ