યાદ...

  • 2.4k
  • 1
  • 948

પિયા અને શિવમ બન્ને ને પહેલેથી જ ખબર હતી કે પોતે એકબીજાના થવાના નથી ... છતાં એ બન્ને વચ્ચે નો પ્રેમ દિવસે ને દિવસે વધતો જતો હતો.બન્ને એક બીજા માટે કઇ પણ કરવા તૈયાર હતા. એ દિવસે પિયા રાત્રે સૂતી હતી... અચાનક જ 2 વાગે ફોન ની ઘંટડી વાગી...પિયા એ વિચાર્યું એટલી રાત્રે કોણ હશે ? અને ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો "હેલ્લો" "હે....હે...હેલ્લો..." પિયા આશ્ચર્યચકિત થઈ બોલી. "હવે કંઇક બોલીશ કે નહિ?" સામેથી અવાજ આવ્યો. હા , કેમ છે તારી તબિયત? "બસ ખાલી જીવવા ખાતર જીવું છું. અને તારી તબિયત?" બસ