અધૂરા સપના

(11)
  • 4.4k
  • 1
  • 1.2k

કૉલેજ નાં બીજા વર્ષ ની યુનિવર્સીટી ની પરીક્ષા ચાલતી હતી,હર્ષ વાંચવા મા તલ્લીન હતો ખબર જ નઈ કે કોઈ એની પાસે આવીનેએની જ બુક માંથી વાંચી રહ્યુ છે,2 વાગ્યા પહેલા પરીક્ષા નો બેલ વાગતા જ હર્ષે જોયું તો....એક નજરે જે પહેલી વાર મા ઘાયલ કરવા માટે કાફી હતી...થોડી વાર કાંઇ બોલાયૂ જ નહીં પણ પછી સામે થી જ કહ્યુ કેહુ અડધા કલાક થી તમારી સાથે જ વાંચું છું પણ તમને ખબર જ ન હતી..મે વાંચ્યું નઈ પણ તમારુ Concentration (એકાગ્રતા) જ ગમી ગઈ ,એટ્લે એ શીખવાનો પ્રયત્ન કરતી હતી..હર્ષે બસ એટલું જ કહ્યુ પરીક્ષા ચાલુ થાય છે..All the best...એટ્લે તરત