પ્રિયતમાને પ્રેમ પત્ર

  • 4.6k
  • 1
  • 886

લોકડાઉનના આ સમયમા વિચારોનુ પણ લોક થઇ ગયુ છે....ચાવી ગોતુ છુ ક્યારનોય....પણ ઇશારો તમારી જ તરફ વળી વળીને જાય છે...ડુપ્લિકેટ ચાવી શક્ય નથી બનાવવી....કારણકે તેમા તમારી ઓરિજીનાલિટી ન આવે...છેલ્લા ૨ મહિનામા જીંદગીના બેનમુન સપના જોયા....પણ છેલ્લે તે તમામ સપના તમારા હ્દય આગળ આવીને અટકી જાય છે...તમે પાસવર્ડ મારેલો છે..મળી તો ગયો છે પણ કન્ફર્મ નથી....??તમે જે ચાવી લીધી છે તેનુ લોક અચ્છેઅચ્છા કારીગરો ય તોડી શકે તેમ નથી...ઘણા લોકો તો સાબુ પર છાપ પાડી દેતા હોય છે....પણ મને તેમા કોઇ જ રસ નથી....મને ખબર છે કે વહેલા મોડા ચાવી તો મળવાની જ છે....પણ સમય લાગશે....ધીરજ મારી ખુટી છે પણ બીજો