લોકડાઉન

  • 2.7k
  • 1
  • 840

સાલું આ શહેર ના લોકો સમજતા જ નથી. લોકડાઉન નો ભંગ કરી ને એમના બાપા એ સુ દાટ્યો હશે તે બહાર નીકળતા હશે? ફલ્લી ની તિરી નું ઉત્તર કરતા મહેશ બોલ્યો."આ લોકો ને સહેજ પણ ભાન નથી આ કૉરોના કેટલો ખતરનાક છે! બાકી આટલા ધંધા કારોબાર કરોડો નું નુકશોન અરે અબજો નું નુકશોન થાય છતાંય બધું બંધ કરાઈ દે એટલી મુરખી સરકાર થોડી છે આપડી? વિવેકે તિરી ઉપર અઠૂ ફેકતા કહ્યું." "આપડા સરપંચ ના માં પણ બુદ્ધિ નો છાંટો નથી, જો હું તો ગામ માં 21 તારીખ નો આવી ગયો છું પણ