‘બહેન થોડોઆંબલી નો મસાલો વધરે નાખજો ને’ એટલું કહેતા રુદ્ર એના ચહેરા પર મન હરી લે આવું સ્મિત લઇ ને વિશ્વા ની સામે જોવા લાગ્યો,વિશ્વા પણ જાણે આંબલી ને રાહ જોઈ ની ઉભી હોય તેમ તેની લાંબી અને તીરછી નજર થી રુદ્ર ની સામે જોઈ રહી હતી.‘આલે ક્યારની આંબલી આંબલી કરે છે’ .રુદ્ર એ વિશ્વા ની સામે જોઈ ને કહ્યું. “થેંક્યું રુદ્ર” વિશ્વા એ આંબલી સામે જોતા ચહેરા પર હાસ્ય ભાવ થી કાહ્યું “પણ મને ૨૮ ના બગીચા ની આંબલી બહુુ જ ગમે છે” .રુદ્ર એ કહ્યું “સારું ચલ હવે બગીચા માં ય જઈસુ કે બહાર ઉભા ઉભા જ વાતો