? લવની ભવાઈ - 26 ? સિયા - બસ હો... દિવ્ય.. હવે તું તારી લિમિટ ક્રોસ કરે છે. મારા ભાઈને તારું કશું કહેવાની જરૂર નથી... અવની - ઓ.... તો હું પણ તને એ જ કહેવાની હતી કે તું તારી લિમિટ ક્રોસ કરે છે.... તારે પણ મારા ભાઈને કાઈ કહેવાની જરૂર નથી... ચાલ ભાઈ... અહીં રહીને ખોટો મગજને નહીં તપાવવું.. સિયા - હા તો અમને પણ શોખ નથી અમારા મગજનુ દહીં કરવાનો....ચાલ ભાઈ..... આતો મારા ભાઈએ મને સરપ્રાઈઝ આપ્યું બાકી તારી સાથે આવે કોણ અવની.....આમ પણ તને ઝઘડો કરવાની