નંદિતા ભાગ - ૨

(13)
  • 3.5k
  • 1.6k

" નંદિતા " ભાગ -૨. નંદિતા ભાગ-૧ માં આપણે જોયું કે અનુરાગ ને ઉંઘ આવતી નહોતી તેથી એ એની ડાયરી ને લ ઈ ને ભૂતકાળ ની યાદ માં ગયો હતો..... હવે આગળ....... ડાયરી બાજુ માં મુકી ને અનુરાગ સુવા નો પ્રયત્ન કરવા લાગ્યો.... ઉંઘ આવતી નહોતી... ઉચાટમાં પડખા ફેરવવા લાગ્યો.. .. અનુરાગ પાછો ભૂતકાળ માં સરી ગયો... પપ્પા