પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 5

(29)
  • 3.6k
  • 2k

( હેલ્લો, મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા ને નોકરી ગમતી તો નથી પણ એના પપ્પા એને નોકરી નું મહત્વ સમજાવે છે એટલે પપ્પા ની વાત માની ને મિશા નોકરી કરવા માટે વિચારે છે અને તે બધા દિવસ નોકરી પણ જાય છે અને આપણે જોયું કે મિશા માટે ફરી એક માંગુ આવે છે તો શું થશે એ મિત્રો હવે જોઈએ.) (મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા માટે બીજી વખત માંગુ આવે છે પેહલા વખત ની જેમ જ મિશા ના ઘરે થી મિશા ના અને છોકરા ના જન્માક્ષર મેળવી લેવા મા આવે છે અને આ