તારા વિના - 4

(15)
  • 3.4k
  • 1
  • 1.4k

પીળાં ગુલાબનાં ફૂલ નોંધ -તારા વિના ભાગ -3 ની અધૂરી લવ સ્ટોરી અહીં ભાગ - 4 પુરી કરું છું.. માફ કરજો મેડમ ફૂલોની દુકાણવાળો બોલ્યો. પરંતુ આપના પતિએ એમને કૅન્સર છે એવું નિદાન થયાના બીજા ન દિવસે આપ જ્યારે ઘરે ગયાં હતાં ત્યારે મને બોલાવીને આવો એક ખાસ ઓડેર નોંધાવી દીધો હતો અને એ મુજબ મારે દરેક વર્ષે આ તારીખે કે જે આપનાં લગ્નની એનિવર્સરી છે એક પીળા ગુલાબના ફૂલોનો ગુલદસ્તો આપને ત્યાં મોકલવાનો હતો. એટલે જ દર વર્ષે આ તારીખે છેલ્લા બે વર્ષથી હું આપને આ ફૂલો મોકલી રહ્યો છું. આ વાત એમણે આપ પૂછો તો જ મારે બતાવવી એવું કહેલું