રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 19

(125)
  • 3.5k
  • 9
  • 1.8k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૯ મેઘનાની ઢળેલી આંખો એ વાતનો મૂક સ્વીકાર હતો કે એ પણ રુદ્રને પ્રેમ કરે છે. એનાં અધરોનું કંપન એ તરફ સંકેત કરી રહ્યું હતું કે એ પણ કંઈ ઝંખે છે. મેઘનાનાં જોરજોરથી લેવાતાં શ્વાસોશ્વાસની સાથે ઊંચા-નીચા થઈ રહેલાં એનાં સ્તનયુગમ રુદ્રની ધીરજની પરીક્ષા લઈ રહ્યાં હતાં. "વીરા.."રુદ્રને પોતાની તરફ ખેંચી મેઘનાનાં મુખેથી નીકળેલ નામમાં રહેલી કામુકતા એ ઇશારત કરી રહી હતી કે હવે એ રુદ્રને ઝંખે છે. એનાં મજબૂત બાહુપાશમાં પોતાની જાતને સમાવી લેવાં વિહ્વળ છે. આ ક્ષણને અહીં જ અટકાવી એને સદાયને માટે રુદ્રની થઈ જવાની પ્રબળ ઈચ્છા છે. "મેઘના..!" રુદ્રએ થોડી ક્ષણોથી