લવ સ્ટોરી

(2.1k)
  • 4.5k
  • 971

"શુ થયુ કેમ આજે ચુપ ચાપ ?" "હુ ગઇ કાલે કૉલેજ જવા નીકળેલો અને..." "અને..?" "અને.... બસ સ્ટેન્ડ પર મે..." "બસ સ્ટેન્ડ પર તે ....?" "મે કોઈ...." "તે કોઈ......?" "એકદમ અલગ અલગ જ કોઇક ને....." "એટ્લે....?" "બાકી બધાં કૉલેજ જવા આવનારી બસની રાહ જોઇ ઉભા હતાં છત્રી નીચે." "અને તુ ?" "હુ નહીં , બાકી બધાં છત્રી ખુલ્લી કરીને ઉભા હતાં કે જેથી ભીના થઇને કૉલેજ નાં જવું પડે." "અરે , અને તારી પાસે છત્રી નહતી એમ ?" "હુ છત્રી હોવાં છતાંય પણ ભીંજાઇને જ ઉભો હતો