મધ્યરાત્રી નો પ્રેમ - 2

  • 1.9k
  • 728

ભાગ:-૨ પાર્ટી પુરી થાય છે બધા પોત પોતાના ધરે જાય છે. રિયા પણ ધરે જવા માટે કાર સ્ટાટ કરે છે પણ કાર સ્ટાટ નથી થતી.રિયા કાર માથી ઉતરી કાર નુ બોનેટ ખોલી ઊભી રહી કારની સમસ્યા જાણવા નો પ્રયત્ન કરે છે પણ કારની સમસ્યા જાણી નોઁશકી અને કારનુ બોનેટ બંધ કરી રિયા ઉદાસ ચેહરે કારને ટેકો દયને ઊભી રહી.એટલામા વિરેન ધરે જતો હતો ત્યારે લિફ્ટ માટે હાથ લંબાવતિ એક છોકરીને જોવે છે.વિરેન તે છોકરીની પાસે આવીને કારને ઊભી રાખીને જોવે છે તો તે છોકરી રિયા જ હતી.“ Hello વિરેન મને લિફ્ટ મળશે મારૂ ધર બસ રસ્તા