યારીયાં - 13

(36)
  • 2.5k
  • 3
  • 1.1k

આજે કોલેજ પૂરી થતાં પંથ પોતાનો સામાન લઈને બોયઝ હોસ્ટેલમાં શિફ્ટ થઈ જાય છે.સમર્થ પણ આજે શિફ્ટ થવાનો જ હતો. પણ તેના પપ્પા સાથે ઘટના ઘટ્યા પછી તેને એક મહિના પછી જ શિફ્ટ થવાનું બરાબર લાગ્યું.આજે સમર્થ નો કંપની મા પહેલો દિવસ હતો. ખૂબ મહેનતુ અને ઈન્ટેલીજન્ટ હોવા છતાં પણ તેને ચિંતા થતી હતી કે તે કંપનીને પોતાના પપ્પાની જેમ હેન્ડલ કરી શકશે કે નહીં.તેને ઇન્વેસ્ટર્સ ને પણ મનાવવાના હતા તેના પપ્પા સાથે અકસ્માત થવાથી તેના બિઝનેસ પરની બધી અસરો થી તે વાકેફ હતો.સતત ત્રણ દિવસ સુધી મિટિંગ્સ અને કોન્ફરન્સ કોલ કરીને બિઝનેસમાં જરા પણ ખોટ નહીં આવે અને વધારે