કીટલીથી કેફે સુધી... - 30 - છેલ્લો ભાગ

  • 3.5k
  • 1.4k

કીટલીથી કેફે સુધીઆનંદ(30)થોડીવાર અમે એક બીજાને જોતા રહ્યા. અમારી આંખમા કદાચ એ કનેક્શન છે કે બોલવાની જરુર નહોતી. એવુ લાગે કે અમે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. મને જરાય એવુ નથી લાગતુ કે અમે પહેલી વાર મળ્યા. એણે પણ એવુ નહી જ લાગ્યુ હોય. ફાઇનલી મને ટી પાર્ટનર મળી ખરી...જેની રાહ મે અત્યાર સુધી ખાલી સપનામા જ જોયેલી...મારુ જીવન સાર્થક થઇ ગયુ...કહેવાય ને કે ‘Life is Perfect Buddy…’.એક માણસ આવીને પાણીની બોટલ મુકી ગયો. હુ એના બોલવાની રાહ જોતો હતો. મને કાયમ એવુ લાગતુ કે વધારે બોલવાની મને ટેવ છે. આજે એ પણ કામ ન આવી. “Looking Great…Like your hairstyle…” મારે શરુઆત કરવી