નવું અર્થશાસ્ત્ર

  • 3.5k
  • 1
  • 1k

લેખ- નવું અર્થશાસ્ત્ર લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.96017 55643 મિત્રો, જે લોકો ને અર્થશાસ્ત્ર વિશે બહુ ખ્યાલ નથી એમને જણાવવાનું કે( ધંધાના માલિકો કહી રહ્યા છે) ભાડું અને પગાર નોર્મલી વધેલા નફામાંથી જ ચૂકવવામાં આવે છે.અને આ બંને ચૂકવ્યા પછી જે વધે તે નફો ધંધા ના માલિક ઘેર લઈ જાય છે.( નોંધ-જોકે નફો અધધધ હોયછે એ સહુ જાણેછે.પણ દરેક ધંધાનો માલિક કાયમ એવું જ કહેતો હોયછે કે ધંધામાં હવે કશો કસ નથી) જ્યારે અત્યારે લોક ડાઉન નો સમય ચાલે છે ત્યારે ખરીદ કે વેચાણ કે પ્રોડક્શન થયેલ નથી.એટલે કોઈ પણ પ્રકારનો profit થયેલ નથી. તેથી ધંધા ના માલિકોએ તે એમની