પ્રેમની પગદંડી એ....

  • 4.1k
  • 2
  • 1.1k

"બતાવી દીધી ને તે તારી ઓકાત, સારિકા જાગીરદાર " ? "બોલવા માં માપ રાખો જરા કૈવલ્ય મજુમદાર , બોલતા મને પણ આવડે છે " સામે છેડે થી સારિકા એ પ્રત્યુતર આપ્યો " હા , તે એ જ તો કહું છું કે બોલ ને ,શું બાકી રાખ્યું છે તે હવે મો માં થી ઝેર ઓકવા માં" કૈવલ્ય એકદમ ગરમ થઇ ગયો. "જો કૈવલ્ય આપણે આ વિષય માં આગળ બહુ વાર વાત થઈ ગઈ છે અને હું હવે વધારે મગજ ખરાબ કરવા માંગતી નથી" અને સામે છેડે થી હંમેશ ની જેમ ફોન કાપી નાખવા માં આવ્યો... કૈવલ્ય એ ફરી ફોન કર્યો પણ