એક અનામી વાત - 5 - એક નિરુત્તર પ્રશ્ન

  • 2.8k
  • 2
  • 1.1k

એક અનામી વાત ભાગ -૫ જો કદમ ઉઠા રહી હું વો કદમ બહક રહા હે, મિલી કયું તુમસે નિગાહે ,મેરા દિલ ધડક રહા હે. -જાનીસાર અખ્તર આજ સવારથી લઈને સાંજના છ થવા આવ્યા હતા પણ હજી સુધી ક્યાય પલાશને પ્રાષાનો પત્તો નહોતો મળતો. તે બે-એક કલાક સુધી પેલી સ્કૂલ પર પણ બેસીને રાહ જોઈ આવ્યો પણ તે નાં ત્યાં હતી નાં તો બીજે ક્યાય, તેને રીતસરની ચિંતા થવા લાગી હતી કે ક્યાંક ફરી તે પ્રાષાને ખોઈ નાબેસે. તે જ્યારે પણ ભદ્રુને આ વિષે પૂછતો ત્યારે તેની કેસેટ માત્ર એક જ વાત પર અટકેલી, કે ક્યાંક બારે