પ્રેમ નો કરૂણ અંજામ - 3

  • 2.2k
  • 2
  • 990

શીર્ષક ~" પ્રેમ નો કરૂણ અંજામ " પાર્ટ - 3 ( આગળ ના પાર્ટ માં આપણે જોઈ ગયા કે આલોક અને નેહા એકબીજા ને સરપ્રાઈઝ આપવા માંગે છે આલોક હોટેલ માં રાહ જોવે છે પણ હજી સુધી નેહા આવી નથી તેનો ફોન પણ બંધ આવે છે. હવે , જોઈએ આગળ....) ??????????????? આલોક તો હજી વિચારી રહ્યો હતો ત્યાં તો નેહા ને સામેથી આવતા જોઈ. તેને જોઈને આલોક ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આજે તેના ચહેરા ની ખુશી કઈંક અલગ જ હતી. નેહા આજે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. જાણે કે કોઈ અપ્સરા સ્વર્ગ પરથી ઉતરીને ધરતી પર આવી