તરસ પ્રેમની - ૨૦

(36.8k)
  • 5.7k
  • 5
  • 2.5k

રજતે મેહાની ઘણી રાહ જોઈ પણ મેહા તો જાણે કે રજત પાસે આવવા નહોતી માંગતી. રજતે મેહાને સમજાવવાની કેટલીયે કોશિશ કરી હતી. પણ મેહાએ તો જાણે ન સમજવાની જીદ પકડી લીધી હતી. મેહાને પણ એવા સાથીની તલાશ હતી જે જીંદગીભર એનો સાથ નિભાવે. પણ મેહાને ખ્યાલ આવી ગયો હતો કે પોતે જેવો સાથી શોધી રહી છે તેવો સાથી તો મળવાનો જ નથી. છતાં પણ મેહા રાહ જોતી કે ક્યારેક તો એવો સાથી મળશે.हो गई शाम किसी के इंतजार मेंढल गई रात उसी के इंतजार मेंफिर होगा सवेरा उसी के इंतजार मेंइंतजार की आदत पड़ गई इंतजार में મેહા