બેધડક ઈશ્ક - 7

(23)
  • 3.4k
  • 1
  • 1.5k

બેધડક ઈશ્ક ભાગ-7પાર્થે કહ્યું, અર્જુન મને આ આતંકવાદી ઓનો પ્લાન સમજાઈ ગયું છે પણ હું કહું છું તે રસ્તા પર થોડું રિસ્ક લેવું પડશે. જો આ આતંકવાદી કાલે મુંબઈ શહેરમાં જુદા જુદા બાર સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો પણ હાલ તે પકડાઈ ગયો છે પણ તેની ખબર આ સ્લીપર સેલના ચીફ સુધી તથા આ આતંકવાદી ના બીજા સાથી સુધી ત્યારે જ પહોચશે જ્યારે કાલે બોમ્બ વિસ્ફોટ નહીં થાય. અને જો તેમનો આ પ્લાન નિષ્ફળ જશે તો તેઑ પાસે તો આવા અનેક પ્લાન તૈયાર જ હોય છે તેથી હવે મારો પ્લાન સાંભળ, પેલો આતંકવાદી જે હાલ જેલમાં છે તેને છોડી દેવામાં