ખાલીપો...

  • 4.1k
  • 1
  • 1.2k

કૉલેજની એડમિશન વિન્ડો પર કતારમાં ઊભા રહી પોતાના ફોર્મ સબમિટ કરાવાની રાહ જોઈ રહ્યા હતાં તમે અમર... પોતાનો વારો ન આવે ત્યાં સુધી એકવાર એડમિશન ફોર્મની પાછળ બીડાણ કરેલી ફોટોકોપીને તમે ચેક કરી રહ્યાં હતા ને એકાએક પાછળથી સુમધુર અવાજ સંભળાયો…"એક્સક્યુઝમી પ્લીઝ.. મને જરા પેન આપશો…? એડમિશન ફોર્મમાં સહી કરવાનું ભૂલી ગઈ છું...તમે પોતાની પાર્કર પેન આપતા કહ્યું:"હિયર.. ઈટ ઈઝ…! ફોર્મમાં સહી કરતી યુવતીને જોઈ તમે કહ્યું:"વાવ... નાઈસ રાઈટીંગ એન્ડ નાઈસ ઓટોગ્રાફ…!"વેલ... થેન્ક્યુ ફોર કોમ્પ્લીમેન્ટ.. બટ હજી સિગ્નેચર ઓટોગ્રાફમાં નથી બદલાઈ... બાય ધ વે ચાર્ટડ એકાઉન્ટન્ટ બની જઈશ...ત્યારે મારી સિગ્નેચર ઓટોગ્રાફમાં બદલાશે..યુવતીએ સસ્મિત ઉત્તર આપ્યો...સો...યુ વોન્ટ ટુ બી અ ચાર્ટર્ડ