લવ બ્લડ - 10

(92)
  • 4.3k
  • 6
  • 2.4k

લવ બ્લડપ્રકરણ-10 દેબુને પેલાં રોડ રોમીયો સાથે ફાઇટ થઇ એમાંના એક જણે દેબુને માથામાં જોરથી ડંડો મારી દીધો. દેબુનાં માથામાંથી લોહી દદડવાં માંડ્યુ. પછી રીપ્તાએ મામલો હાથમાં લીધો અને એણે પેલાં બધાને ઝૂડવા માંડ્યાં ત્યાં નુપુર સાયકલ લઇને પાછળ આવી.. રોડ પર ફાઇટીંગને કારણે ટ્રાફીક જામ થઇ ગયેલો ટોળું જમા થઈ ગયેલું..બધાં મફતનું મનોરંજન જોઇ રહેલાં.. તમાશાને તેડું નાં હોય એમ છોકરીને છોકરો છ જણાં સામે લડી રહેલાં મ્હાત આપી રહેલાં.. ત્યાં નુપુર કૂતુહૂલ વશ આવી એની નજર દેબું પર પડી અને માથામાંથી લોહી નીકળી રહેલું. એણે સાયકલ ફેકીને ત્યાં પોતાનો દુપટ્ટો દેબુનાં માથે બાંધી દીધો. દેબુ નુપુરને જોઇને ખુશ