Drugs Mafia

(22)
  • 2.7k
  • 3
  • 994

એક સમયે લંડનમાં, હું સોદા માટે આવ્યો હતો,એક એવો સોદો જેમા ફાયદો દેખાતો હતો પણ એ સોદા ને લીધે મારી આખી લાઇફ બરબાદ કરી નાખી,આપણને કોઇ ને ભવિષ્ય ની ખબર હોતી નથી,અને ભુતકાળ માં મારી સાથે આવું ક્યારેય બન્યું હતુ નહિ,પરંતુ હાલના સમયમાં હું INDIAN INTELLIGENT OF NARCOTICS DEPARTMENT ની custody માં છું, મારુ નામ જ્હોન્સન છે અને હું રશિયન ડ્રગ્સ નો સોદેદાર છુ,મારી સાથે નામી અનામી લોકો રોજ ઉઠતાં અને બેસતા,એવાં લોકો માં એક છોકરો આવ્યો,જે એક લંડના ના બાર માં રસોયો હતો,ખાસ કરીને એ ઇન્ડિયન ડિશ ખુબજ સ્વાદિષ્ટ બનાવતો હતો,મારા કામ અને પ્લાન બધા એ જ બાર માં