શિક્ષકની ડાયરી - ૧

(11)
  • 4.6k
  • 1.2k

શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતા. મહાન ચાણક્ય એ કિધેલ આ વાક્ય ત્યારે સાચુ લાગ્યું જ્યારે પ્રાઈમરી ના એક શિક્ષક સાથે નજીક જઈને તેમની શૈક્ષણિક જીવનમાં અવતા અનેક બનાવોની ચર્ચા માં બેસવાાનો અભવ્ય મોકો મળ્યો. હું આજે વાત કરી રહ્યો છું એક પ્રાઈમરીના શિક્ષક મળ્યા જે ગણા સમય થી આ કાર્યમાં જોડાયેલાા. અમે એકદિવસ બહાર ખેતર માં સાંજે થોડા કુટુંબ સાથે જમણવાર ગઠવ્યો હતો. ત્યાં તેમની સાાથેની બેઠક મા તેમાં અનેક કિસ્સાઓ જાણવા મળ્યા. જેને મેં "શિક્ષષકની ડાયરી" માં સમાવાવાનો પ્રયાસ કર્યો છે. એક ખૂબજ ગરીબ કુટુંબનો એક છોકરો (રાજૂ) તેમની શાળા માં અભ્યાસ માટે આવતો હતો. તેના પિતા