તું હંમેશા ખુશ રહેજે.

(11)
  • 3.2k
  • 949

એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિએ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ ...!કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્ની ને કીધું કે શાલિની તે માંને પૂછ્યું. તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય તો ...!સાલીની કહે નથી પૂછ્યું, અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય બે ટાઈમ ખાવાનું અને બે જોડી કપડાં મળે એટલે બહુ થઈ ગયું...!એ વાત નથી સાલુ માં પહેલી વાર દિવાળી ઉપરઆપના ઘરે આવી છે...!નહીં તો દરેક વખતે ગામમાં જ નાનાભાઈ પાસે હોય છે.અરે એટલો બધો