જિંદગી નું ચિંતન

  • 3.8k
  • 1
  • 882

જિંદગી નું ચિંતન આમ નક્કામી નથી જિંદગી થોડી કામ ની પણ છે આ જિંદગી સરવાળો બાદબાકી સમજી લીધા છે આમ ગણિત જેવી નથી આ જિંદગી.-મેહુલ દુસાને એક માણસ આખો દિવસ મહેનત કરી નોકરી થી ઘરે જાય છે.ઘરે જતા માણસ સાવ થાકેલો ગરીબ જેવો બની જાય છે. ઘરમાં દીકરો અને દીકરી રમત રમતા હોય છે. મસ્તી કરતા હોય છે. એવા સમયે એ માણસ નું મગજ જાય છે ને એના સંતાનો પર ગુસ્સો કાઢે છે.ઘર માં પત્ની એ બનાવેલું