માંઆજ મધરડે છે અને આજ વિષય ઉપર મારે થોડી વાત કરવીછે.આજ જયારે સવારથી મારો સેલફોન જોઉંછુ ત્યારે બધાજના સ્ટેટ્સમાં મમ્મી સાથેના ફોટા કે પછી વિડીઓ જ જોવા મળેછે.સમજાતું નથીકે આપણે આવો દેખાડો શુકામ કરી રહ્યા છીએ. અનુકરણ કરતા પેહલા થોડું વિચારવું જોઈએ એવું નથી લાગતું!!!!!! કેમકે, જ્યાંથી આ બધા અલગ અલગ પારિવારિક દિવસો ઉજવવાનું કેહવામા આવેછે એલોકો તો આપણી સંસ્કૃતિ, રીત રીવાજ અને રહેણીકરણી સાવ જ અજાણ્યા છે. અધૂરામાં પૂરું એ જ કે આપણને આ બધી જાણ હોવા છતાય અણજાણ્યાની જેમ વર્તન કરી રહ્યાછીએ અને અથવાતો વિચાર્યા વગરનું અનુકરણ કરી રહ્યા છીએ .પ્રશ્ન થાય છેકે હું આવું શુકામ કહુંછુ?? તો