માતૃ દિવસ

  • 5.3k
  • 1.1k

માતાની કોઈ વ્યાખ્યા ના હોય. અને આપી શકાય પણ નહીં. માં, એક અક્ષરમાં અનહદ પ્રેમ, લાગણી, બલિદાન નું સતત ઝરણું વહેતું છે . હમણાં લોકડાઉન નાં સમયમાં આખો દેશ આરામની પળો માણી રહ્યો છે ત્યારે ઘરની સ્ત્રી કે જે એક માં પણ છે એને કોઈ લોકડાઉન કે કોઈ હડતાળ નડતી નથી. આવાં કપરાં સમયમાં પણ પોતાના બાળક ની જીદો પુરી કરવી એમનો ખ્યાલ રાખવો એ કાંઈ નાની વાત નથી. માં એટલે સહનશક્તિ ની મૂર્તિ. બાળક નાં જન્મ સમયની અસહ્ય પીડા ફક્ત માં જ સહન કરી શકે આટલી પીડા વેઠીને પણ પોતાના બાળક ને જન્મ આપવાની ખુશી અને એ બાળક ને