લાગણી - 5

  • 3.6k
  • 1.3k

આજ ના ભાગ માં એ દિવસો ની સપના ની વાત જીગર ને જણાવતા ભા બોલ્યાં .... ,, તો જીગા સાંભળ આ સપના આપણા જેવા માણહ ને ક્યાં સુધી લઈ જાય ,, જ્યાં ઘર નુ ગુજરાન અને સપના ના આભ ની વચ્ચે કેવી ભીસ પડે છે , મન નો મેળાપ ને ધન નો ખાંચો ક્યાં સુધી પહોંચાડે છે ,, આ વાત મારા સપના ની છે ,, પણ હું એ પણ જાણુ છું કે પરિસ્થિતી બધા ની સરખી નથી હોતી , કદાચ તુ એમ પણ સમજતો હોય ,, પણ આખી વાત તને